🔥 TRENDING Madhya Pradesh DGP Tarun Nayak Appoint... અશ્વિનભાઈ તબિયાડની હત્યા કેસમાં સળગેલી... IAS Shikhar Agrawal Challenges Governm... નિસરાયા ગ્રામ પંચાયતમાં કથિત ગેરવહીવટમ... Pickup Van Overturns in Lalsot, Dausa;... ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ: ਕਾਂਗਰਸੀ ਉਮੀਦਵਾਰ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ઉલ્લંઘનકારોને કાયદાનું ભાન કરાવ્યું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 08:54 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર લુખ્ખા તત્વોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવ્યું અને તેમને ગુંટણીએ લીધા..

સાબરકાંઠામાં-:
હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર લુખ્ખા તત્વોને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું.પોલીસ અધિકારીઓએ રસ્તા પર ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વ્યક્તિઓને અટકાવીને તેમની સામે કાયદાની કાર્યવાહી કરી..

પોલીસે જણાવ્યું કે આવા લુખ્ખા તત્વો, જે પોતાને રસ્તાનો માલિક માને છે,તેમને ગુંટણીએ લઈ કાયદાની સજા માટે તૈયાર કરવામાં આવ્યા.આ પગલાંથી રસ્તાની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી.
📲Get App