🔥 TRENDING शामली के बरहमखेडा में 7 विद्युत पोल से... यूनिवर्सिटी कॉलेज ऑफ होम्योपैथी में BH... *सदस्यों ने गौमाता की पूजा अर्चना की ।... Salman Khan's 'Monster' filming kicks... NTR-Trivikram Film Clears Controversie... SS Rajamouli’s ‘Varanasi’ in Post‑Prod...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કવાંટમાં જેતપુર વિધાનસભા કવાટ એકલવ્ય મોડલ શાળાના પટાગન માં ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે રમત ઉત્સવ નું આયોજન વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યો

✍️ Reporter: Panchal Bhaveshkumar 🗓 17 Nov 2026, 04:33 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કવાંટમાં જેતપુર વિધાનસભા કવાટ એકલવ્ય મોડલ શાળાના પટાગન માં ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે રમત ઉત્સવ નું આયોજન વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યો

કવાંટમાં જેતપુર વિધાનસભા કવાટ એકલવ્ય મોડલ શાળાના પટાગન માં ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી નિમિત્તે રમત ઉત્સવ નું આયોજન વહીવટ તંત્ર દ્વારા કરવામાં આવ્યો
આજરોજ કવાંટ એકલવ્ય મોડલ સ્કૂલ માં યોજાયેલા પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ નું વહીવટ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ ડો. મુકેશભાઇ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, પૂર્વ સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, એસ.ટી. મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોવિંદભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી સંજયભાઈ રાઠવા, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રમત ઉત્સવ માં દીપ પ્રાગટ કર્યા બાદ વિવિધ રમતોનો આયોજન કરવામાં આવેલ જેમાં ખો ખો કબ્બડી દોરડા ખેંચ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી આ પ્રસંગે વિવિધ પરંપરાગત રમતોમાં ઉત્સાહભેર ભાગ લેનાર રમતવીરોને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા તથા તેમના ઉત્સાહ અને રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
📲Get App