રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રત જી રાજુલા વિસ્તાર
Watch on:
▶️ YouTube
પ્રાકૃતિક ખેતી ના હિમાયતી અને ગુજરાત રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રત જી રાજુલા વિસ્તાર ની મુલાકાતે પધાર્યા ત્યારે તેઓશ્રી નું સ્વાગત કર્યું.
પ્રગતિશીલ ખેડૂત અને કોટડી ગામ ના સરપંચ શ્રી મનુભાઈ આહિર દ્વારા બનાવેલ “ખેત તલાવડી” ના લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી રાજ્યપાલ શ્રી ના વિચારો સાંભળ્યા. Acharya Devvrat
જય કિશાન જય જવાન
પ્રગતિશીલ ખેડૂત અને કોટડી ગામ ના સરપંચ શ્રી મનુભાઈ આહિર દ્વારા બનાવેલ “ખેત તલાવડી” ના લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી રાજ્યપાલ શ્રી ના વિચારો સાંભળ્યા. Acharya Devvrat
જય કિશાન જય જવાન