🔥 TRENDING बहुजन समाज पार्टी के राष्ट्रीय कोऑर्डि... Manipur’s Yumnam Bhumeshwor Singh Wins... Vijayendra Kumeria Reveals He Was a Mi... Three militants detained in Manipur ov... Meghalaya take 101-run lead after bowl... Manik Sarkar condemns Tripura govt as...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

. જાહેર જનતા માટે અગત્યની સૂચના

✍️ Reporter: Rathod Mehulbhai 🗓 15 Nov 2026, 12:22 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

. જાહેર જનતા માટે અગત્યની સૂચના – સાયબર છેતરપિંડીથી સાવધાન!- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) તથા નમો શ્રી (Namo Shree) યોજનાના નામે કેટલાક સાયબર ગઠિયાઓ સરકારી અધિકારી અથવા પ્રતિનિધિ તરીકે ઓળખ આપી લાભાર્થીઓને ફોન કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ ધ્યાનમાં રાખો: બંને યોજનાઓ હેઠળની નાણાકીય સહાય DBT મારફતે લાભાર્થીના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધી જમા થાય છે.

. જાહેર જનતા માટે અગત્યની સૂચના – સાયબર

છેતરપિંડીથી સાવધાન!-

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) તથા નમો શ્રી (Namo Shree) યોજનાના નામે કેટલાક સાયબર ગઠિયાઓ સરકારી અધિકારી અથવા પ્રતિનિધિ તરીકે ઓળખ આપી લાભાર્થીઓને ફોન કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખાસ ધ્યાનમાં રાખો:

બંને યોજનાઓ હેઠળની નાણાકીય સહાય DBT મારફતે લાભાર્થીના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધી જમા થાય છે.
📲Get App