🔥 ट्रेंडिंग ಭಾರತದ ಅಂಧರ ಕ್ರಿಕೆಟ್ ತಂಡ ಧಾಕಾದಲ್ಲಿ ಏಷ್ಯ... धावाडंगाल में भगवान बिरसा मुंडा की 151... ಬ್ರಿಸ್ಬೇನ್ ಹೀಟ್ ಬಾಸಿಂಗ್‌ಥ್ವೈಟ್ ಮತ್ತು ಹ... ರೋಬೋಟ್‌ಗಳ ಪ್ರವೇಶದೊಂದಿಗೆ ‘ಲಂಬೋದರ 2.0’ ಚ... Dhum dham sa banaya gaya puja ಅಶ್ವಿನಿ ಪುನೀತ್ ರಾಜ್‌ಕುಮಾರ್ ಲಂಬೋದರ 2.0...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
मनोरंजन

વર્ષા વણજારાએ ગરબા પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

✍️ रिपोर्टर: Shukla Hardik Pradipkumar 🗓 15 नव. 2026, 05:32 PM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાણીતી ગાયિકા વર્ષા વણજારાએ ગરબાની રમઝટમાં મધુર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.

જાણીતી ગાયિકા અને સિંગર વર્ષા વણજારાએ ગરબાની રમઝટમાં મધુર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. કાર્યક્રમમાં તેમણે એકથી એક સુંદર ગરબાની પ્રસ્તુતિ કરી.

તેમના મધુર અવાજ અને આકર્ષક ગાયકીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બન્યું.

ગરબાના તાલે ઉપસ્થિત લોકોએ આનંદ અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ માણી.

વર્ષા વણજારાની શાનદાર ગાયકી અને સંગીતની પ્રસ્તુતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા. ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની કલાને બિરદાવ્યા.
📲Get App