🔥 ट्रेंडिंग 19 नवंबर से दिल्ली में ट्रेड फेयर जनता... दिल्ली स्टेट वुशु चैंपियनशिप में चमके... इंदौर में दिलजीत दोसांझ के कॉन्सर्ट मे... फुलझिंझरी में छठ पूजा की संध्या अर्घ्य... বহরমপুরে ছট পুজোর প্রস্তুতির জন্য বিধা... पराग दुग्ध संघ ने दूध के दाम पुराने स्...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની સાદગીનો વધુ એક અનોખો વિડિયો આવ્યો સામે

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 15 नव. 2026, 10:53 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યમંત્રીની સાદગી અને સેવાભાવની લોકોમાં થઈ રહી છે ચર્ચા

અમરેલી બ્રેકિંગ

રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની સાદગીનો વધુ એક અનોખો વિડિયો આવ્યો સામે

વડીયાના મોટા ઉજળા ગામે હનુમાનજી દાદાના મંદિરે પ્રસંગે રાજ્યમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો

હનુમાનજી દાદાના મંદિરે યોજાયેલા લોટના પ્રસંગમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા હાજર રહ્યા

સખવાડા પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક પ્રસંગમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા સામાન્ય વ્યક્તિની જેમ શ્રદ્ધાળુઓને પ્રસાદી પીરસતા નજરે પડ્યા

રાજ્યમંત્રીનો સાદગીભર્યો અંદાજ કેમેરામાં થયો કેદ

સામાન્ય વ્યક્તિની માફક લોકો વચ્ચે રહીને પ્રસાદી પીરસતા રાજ્યમંત્રીનો વિડિયો સોશિયલ મીડિયામાં ફરી એકવાર થયો વાયરલ

રાજ્યમંત્રીની સાદગી અને સેવાભાવની લોકોમાં થઈ રહી છે ચર્ચા
📲Get App