🔥 TRENDING पराग दुग्ध संघ ने दूध के दाम पुराने स्... mathura बरसाना के चिकसौली में चकरोड को... Devotee Surge Causes Crush in Delhi's... Three Missing as Four Youths Drown at... Journalist, 25, Killed by Speeding Dum... Suspect in ₹15 crore Katni jewelry the...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અંકલેશ્વર ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા...

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Nov 2026, 10:48 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૌશિક વેકરિયાએ આપી હાજરી...

બ્રેકિંગ
અમરેલી - અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અંકલેશ્વર ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા...
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૌશિક વેકરિયાએ આપી હાજરી...
આદિવાસી નૃત્યના તાલે કૌશિક વેકરિયા ઝૂમી ઉઠ્યા...
આદિવાસી નૃત્યના તાલે જોડાયેલા ઉર્જા મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ...
📲Get App