🔥 TRENDING સુરતમાં સચિન GIDC વિસ્તારમાં દર બે દિવ... IGBC Summit Urges Climate‑Resilient De... Bihar and Rajasthan Schools Closed on... Vaibhav Sooryavanshi Becomes Youngest... Vaibhav Sooryavanshi Makes History as... Gokul Milk Union Board Meets in Kolhap...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ પરિવાર તરફથી લાભ પંચમીની હાર્દિક શુભેચ્છાઓ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Nov 2026, 01:56 PM 👁 49
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવારએ લાભ પંચમીના અવસરે નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના શુભેચ્છા પાઠવી..

સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવારએ લાભ પંચમીના અવસરે નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવી.આ શુભ અવસરે સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનો અવિરત પ્રકાશ પથરાય તેવી મંગલકામનાઓ..

આ શુભ અવસરે દરેકના જીવનમાં સફળતાના નવા દ્વાર ખૂલે,વેપાર-વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સમાજમાં સુખાકારી, સુરક્ષા તથા સૌહાર્દની ભાવના વધુ મજબૂત બને.સાબરકાંઠા પોલીસ સદૈવ સૌની સુરક્ષા અને સૌનો વિશ્વાસ સાથે આપની સાથે છે.
📲Get App