🔥 TRENDING सपोटरा के विधायक हंसराज मीना ने मतदान... केरेडारी की बड़की पोखर छठ घाट पर सजावट... मुख्यमंत्री भजनलाल शर्मा: सहज, सरल और... Under 19 Asia cup ਭਾਰਤ 🇮🇳 ਨੇ ਜਿੱਤਿਆ ਫ਼... करौली में बाल दिवस पर जागरूकता कार्यक्... గూడెంకొత్తవీధి సర్పంచ్ బరిలో నాగమణి.....
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગુંદરણમાં કેરી પીકઅપ અને બાઈક અથડામણમાં બાઈકચાલક પ્રિન્સ રૂપેશભાઈ ગોહિલનું મૃત્યુ

✍️ Reporter: Hanif Katiyar 🗓 14 Nov 2026, 08:26 PM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુંદરણ ગામમાં કેરી પીકઅપ અને બાઈક અથડામણમાં બાઈકચાલક પ્રિન્સ રૂપેશભાઈ ગોહિલનું મૃત્યુ થયું, જ્યારે 20 વર્ષીય અમિત પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

લીલીયા તાલુકાના ગુંદરણ ગામ નજીક કેરી પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

અકસ્માતમાં બાઈકચાલક પ્રિન્સ રૂપેશભાઈ ગોહિલનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું. બાઈક પર સવાર 20 વર્ષીય અમિત પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

ઈજાગ્રસ્ત અમિત પરમારને પ્રથમ લીલીયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.

આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ ગુંદરણ ગામમાં અરેરાટી ઊભી કરી અને યુવકના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો.
📲Get App