स्थानीय
સુરતમાં ભીંડીબજાર અને સત્યનારાયણ નગરમાં કપડાના ગોડાઉનમાં ભારે આગ
સુરતના ઉન વિસ્તારમાં આવેલા ભીંડીબજાર અને સત્યનારાયણ નગરમાં કપડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી, જેના કારણે વિસ્તારમા અફરાતફરી ફેલાઈ.
સુરતના ઉન વિસ્તારમાં ભીંડીબજાર અને સત્યનારાયણ નગરમાં આવેલ કપડાનો ગોડાઉનમાં અચાનક આગ લાગી.
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડ અને ચિંદી સંગ્રહિત હોવાને કારણે આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી.
આ ગંભીર દુર્ઘટનાને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો.
ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડ અને ચિંદી સંગ્રહિત હોવાને કારણે આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી.
આ ગંભીર દુર્ઘટનાને કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો.