राजनीति
સોજીત્રા વિધાનસભાના સોજીત્રા તાલુકાના ઋણજ ગામે શ્રી દુર્ગા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાન્તાબેન સોમાભાઈ પટેલ વિધા મંદિર ખાતે દાતા શ્રી ભાવે
આ પ્રસંગે મારી સાથે જીલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ,સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી બળદેવભાઈ પરમાર,મહામંત્રીશ્રી ભરતભાઈ સોલંકી,સોજીત્રા શહેર સંગઠન પ્રમુખશ્રી રાકેશભાઈ બારો
સોજીત્રા વિધાનસભાના સોજીત્રા તાલુકાના ઋણજ ગામે શ્રી દુર્ગા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાન્તાબેન સોમાભાઈ પટેલ વિધા મંદિર ખાતે દાતા શ્રી ભાવેશભાઈ પટેલ તથા શ્રીમતી અલ્પાબેન પટેલ પરિવારના સહયોગથી અંદાજીત રૂ. ૪૫ લાખના ખર્ચે નવનિર્માણ વર્ગ ખંડોનુ લોકાર્પણ ગોકુલઘામ સંસ્થાના કોઠારી સંત પ.પૂજ્ય શ્રી સુકદેવ પ્રસાદ સ્વામી,પ.પૂજ્ય સંત શ્રી હરિકૃષ્ણ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં દાતાશ્રી પરિવારના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે મારી સાથે જીલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ,સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી બળદેવભાઈ પરમાર,મહામંત્રીશ્રી ભરતભાઈ સોલંકી,સોજીત્રા શહેર સંગઠન પ્રમુખશ્રી રાકેશભાઈ બારોટ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સોનલબેન ગોહેલ,જીલ્લા પંચાયત સભ્ય શ્રીમતી કિંજલબેન રાઠોડ,શ્રી રણછોડભાઈ પરમાર,તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી શક્તિસિંહ મહિડા,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,જીલ્લા સહકારી સંઘના ચેરમેનશ્રી રજનીકાંતભાઈ પટેલ,આમંત્રિત મહેમાનો,ગામના સરપંચશ્રી,પૂર્વ સરપંચશ્રી પ્રવિણભાઈ પરમાર,શ્રી જનકભાઈ પટેલ,વિવિધ સ્કૂલોમાંથી આવેલા શિક્ષકો,ગામના અગ્રણીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
Narendra Modi
Bhupendra Patel
Vipul Patel BJP
BJP Gujarat