રાજુલા શહેરમાં નવા વર્ષના શુભ મંગલમ દિવસના પ્રારંભ
રાજુલા શહેરમાં નવા વર્ષના શુભ મંગલમ દિવસના પ્રારંભ સાથે રાજુલા .જાફરાબાદ . ખાંભા.લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ના નિવાસ્થાને લોકો સવારથી જ મળવા માટે ઉમટી પડ્યા બોળી સંખ્યામાં નવા વર્ષના શુભ પાવન દિવસે માતાજી પ્રેમ ભાવના વિશ્વાસ સમુદ્ધિ શક્તિ આપે તેવી ભાવના સાથે.. હર દિન દયા હૈ હર રાત નિરાલી હૈ દિલ મેં અગર પ્યાર હે તો દરરોજનયા દિન હૈ.. આપણો પહેલા કિરણનો અનિરુદિવસ આનંદથી ઉજવાયો ઈશ્વર સર્વને સુખી રાખે . સમૃદ્ધિ. આપે જીવન જીવવાની શક્તિ આપે અટ્ટુટ વિશ્વાસ આપે હીરાભાઈની ઈશ્વરને માતાજી પાસે માંગણી.