🔥 TRENDING Rajasthan ACB files case against Panch... नवादा में पीडीएस दुकानदार महेंद्र चौधर... बोकारो में 199 होमगार्ड पदों की बहाली,... मोरैना के माता बसैया में दो मोटरसाइकिल... मौलाना अबुल कलाम आजाद की जयंती पर नवाद... हिसुआ दुष्कर्म मामले में पुलिस ने नाबा...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે ૧૦૮ ટીમ ની સરાહનીય કામગીરી

✍️ Reporter: Samir khokhar 🗓 11 Nov 2026, 05:41 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

૧૦૮ એમ્બ્યૂલન્સ ટીમે વાડી વિસ્તારમાં રહેતા પરીવાર ની સગર્ભા મહીલાની સ્થળ પર પ્રસૂતિ કરાવી જોડીયા બાળકો નો જન્મ થયો હતો

સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામની વાડી વિસ્તારમાં 108 ટીમે સ્થળ પર જ કરાવી સફળ પ્રસૂતિ, જોડિયા બાળકોનો જન્મ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામના વાડી વિસ્તારમાં વીજપડી 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રસૂતિની અસહ્ય પીડા અનુભવતી સગર્ભા મહિલાની સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી જોડિયા બાળકોનો જન્મ કરાવ્યો હતો. EMT હાર્દિક ચૌહાણની સમયસૂચકતા અને ડોક્ટરની સલાહથી માતા તથા બંને નવજાત બાળકોને સલામત સારવાર આપી વીજપડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટીમની કામગીરીને હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ બિરદાવી હતી.
રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી
📲Get App