मनोरंजन
ભદ્રેશ્વર હાલા ભાઈઆત નો વર્ષો જૂની દાડિયા રાસ ની પરંપરા આજે પણ જાળવી રાખી છે
यहाँ देखें:
📘 Facebook
ભદ્રેશ્વર હાલા ભાઈઆત નો વર્ષો જૂની દાડિયા રાસ ની પરંપરા આજે પણ જાળવી રાખી છે
ભાઈઆત રાસ આ ભદ્રેશ્વર ગામ ના દિવાળી ના બીજા દિવસે એટલે નવા વર્ષ ના સાજ ના હાલા રાજપૂત દરબારો દ્વારા તેમની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે બહાર ગામ રહેતા ભાઇઓ આ દિવસે ભદ્રેશ્વર ગામ આવી ને આ પરંપરા નિભાવે છે જે નવા વર્ષ ના દિવસે આનંદ માં વધારો કરે છે રાતે બધા દાડિયા રાસ પછી રાતે સાથે પ્રસાદ લઈ છુટા પડે છે