🔥 TRENDING संजीव कुमार नाम के लड़के की सभी देवियो... छठ महापर्व पर दिल्ली‑पटना वंदे भारत स्... यूनियन मंत्री चिराग पासवान से दिवाली क... માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પ... કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી... કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન પૂજનથી કર્યો...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Nov 2026, 11:40 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન પૂજનથી કર્યો...

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સૌ નાગરિકોના સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની પ્રાર્થના કરી અને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી...
📲Get App