Local
કડી તાલુકાના નંદાસણ ઉમાનગર ખાતે વર્ષ નિમિત્તે ફુલોનો ગરબો
કડી તાલુકાના નંદાસણ ઉમાનગર ગામે વર્ષ નિમિત્તે ફુલોનો ગરબો કાઢવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ગ્રામજનોએ ભાગ લઈને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું.
કડી તાલુકાના નંદાસણ ઉમાનગર ગામે વર્ષ નિમિત્તે વેરાઈ માતા ના ફુલોનો ગરબો કાઢવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં ગ્રામજનોએ ભાગ લઈને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું. આ ગરબાનું મહત્વ લોકોના માનતા અને બધા માતા વેરાઈ તથા માતા મેલડી પૂરા કરે છે એવી લોકમાન્યતા માનવામાં આવે છે
ગામમાં આયોજિત આ કાર્યક્રમમાં નાના મોટા બધા જ લોકોએ ભાગ લીધો હતો. ફુલોથી સજ્જ થયેલા ગરબામાં લોકોએ ઉત્સાહ સર લોક સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું.
આ ઉત્સવ લગભગ સો વર્ષ ની પરંપરા ને જાળવવામોઆવેછે દરમિયાન ગામમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. લોકોએ પરસ્પરે મિલનમંત્રણા કરીને આ ઉત્સવને સફળ બનાવ્યો હતો. આ ગરબા માં ગામના તથા વિદેશમાં રહેતા ગામ લોકો પણ ભાગ લેવા માટે પોતાના વતન આવે છે