स्थानीय
ધાંગધ્રા શહેર મા નવયુગ સિનેમા પાસે આવેલા આરામ ગેસ્ટ હાઉસ ની બાજુમાં એક મકાન માંઆગ લાગતાનગરપાલિકાની ફાયર ફાઈટરોએ મોડી રાત્રે ફટાકડાના કારણે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો
ધાંગધ્રા શહેરમાં નવયુગ સિનેમા નજીક એક મકાનમાં ફટાકડાના કારણે એક મકાનમાં આગલાગીહતીમોડી રાત્રે આગલાગીહતીનગરપાલિકાના ફાયર ફાઈટરોએ સમયસર આગપરકાબુ મેળવ્યો હતો
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં નવયુગ સિનેમા પાસે આવેલા મકાનમાં મોડી રાત્રે ફટાકડાના કારણે આગ લાગી હતી
આગ ઝડપથી ફેલાતી હતી, પરંતુ ધાંગધ્રા નગરપાલિકાના ફાયર ફાઈટરોએ સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો
આગના કારણે કોઈ જાનહાનિ થઇ નહોતી
અધિકારીઓએ જણાવ્યું કે આગના કારણની તપાસ ચાલી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સુરક્ષાનાપગલાં લેવામાં આવશે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા