🔥 TRENDING सरपंच कार्यकाल बलिया के नगरा थाना में 11 वर्षीय किशोर... 🚩 NEED24 NEWS | ଝାରସୁଗୁଡ଼ା 🚩_ _9 ନଭେ... हमारे मीडिया द्वारा पुष्टि नहीं की गई... खड़ेसर गांव में पाँच साल पुरानी टंकी स... ਵਿਸ਼ਵਕਰਮਾ ਦਿਵਸ ਦੀਆਂ ਲੱਖ ਲੱਖ ਵਧਾਈਆਂ
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુર પોલીસે રીલ બનાવનાર યુવકને સમજાવ્યો, માફી મંગાવી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 09 Nov 2026, 02:57 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર પોલીસે રીલ બનાવનાર યુવકને સમજાવ્યો, માફી મંગાવી
રાધનપુર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં
રાધનપુરમાં સશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં પોલીસની ગાડી સાથે રીલ બનાવનાર યુવક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ થયેલા વીડિયો બાદ રાધનપુર પોલીસે યુવકને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાકીય નિયમો અંગે સમજ આપી તેની પાસે માફી મંગાવી હતી.
સોશિયલ મીડિયામાં લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે યુવક દ્વારા પોલીસની ગાડી સાથે રીલ બનાવવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થતાં પોલીસના ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ રાધનપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને સમજાવટ કરી હતી.
પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે કાયદાની મર્યાદા ઓળંગતા વીડિયો કે રીલ બનાવવાનું ટાળવું જોઈએ. સોશિયલ મીડિયાની લોકપ્રિયતા કરતાં કાયદાનું પાલન વધુ મહત્ત્વનું છે. રીલ બનાવવાના શોખમાં કાયદો ન ભૂલતા
📲Get App