🔥 TRENDING ધાંગધ્રા શહેર મા નવયુગ સિનેમા પાસે આવે... ఏలూరు, పి.గో జిల్లాల్లో మున్సిపల్ ఎన్న... Cyclone Arnab Hits Andhra Pradesh Coas... తణుకు మున్సిపల్ ఎన్నికలలో రాజకీయ వేడి... AI-Created Cats Go Viral, Garner 1.76... Six Family Members Killed in Dharashiv...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાજપ આદિવાસી મોર્ચા પ્રદેશ ઉપાધ્યક્ષ દિનેશ વસાવા દ્રારા યુવાનોને કપડાંનું વિતરણ....

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 09 Nov 2026, 10:13 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝઘડિયાના તલોદરામાં દિવાળીની ખુશીઓનું સેવાકાર્ય સાથે વહેંચાણ, ૪૦૦થી વધુ યુવાનોને કપડાં અને મીઠાઈનું વિતરણ

ઝઘડિયાના તલોદરામાં દિવાળીની ખુશીઓનું સેવાકાર્ય સાથે વહેંચાણ, ૪૦૦થી વધુ યુવાનોને કપડાં અને મીઠાઈનું વિતરણ

ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દિનેશ વસાવાની અનોખી પહેલ, જરૂરિયાતમંદ યુવાનોના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી આયોજન

: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના રહીશ અને ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ દિનેશ રવજીભાઈ વસાવા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત ૪૦૦થી વધુ યુવાનોને નવાં કપડાં અને મીઠાઈનું વિતરણ કરી દિવાળીની ખુશીઓ વહેંચવામાં આવી હતી.

દિનેશ વસાવાએ જણાવ્યું હતું કે, તહેવારોની સાચી ખુશી બીજાના જીવનમાં આનંદ અને સ્મિત લાવવામાં છે. સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ સૌની સામાજિક જવાબદારી છે. ભવિષ્યમાં પણ સમાજસેવાના આવા કાર્યો અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોટર:મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App