🔥 TRENDING नागपूरमध्ये दिवाळीच्या दिवशी शिक्षक दा... Tamil Nadu Traders Arrested in Sabarim... Madhya Pradesh Sees Night Temperatures... Madhya Pradesh Unveils Aviation Policy... Madhya Pradesh Inaugurates First FIH C... Microsoft Outlook outage disrupts emai...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવળા તાલુકામાં ભગવાન ને ૫૬ ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યો

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 09 Nov 2026, 11:19 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લા ના બાવળા તાલુકામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર,, બાવળા ખાતે દિપાવલી ના પાવન પર્વે નિમિત્તે ભગવાન ને ૫૬ ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો,, સંસ્થા ના આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામી મહારાજ શ્રી ની પ્રેરણાથી આ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો,,મોટી સંખ્યામાં સંતોને મંહતો અન્નકુટ નો પ્રસાદ તૈયાર કર્યો હતો,,મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો એ ભગવાન ના દર્શન કરી ને પ્રસાદ લીધો હતો,,
📲Get App