જિલ્લા પંચાયત ખાતે આયુર્વેદ શાખા દ્વારા ધનવંતરી પૂજન, લક્ષ્મીયાગ હવન, સંહિતા,શસ્ત્ર ,ઔષધ પૂજન તથા આયુર્વેદ પ્રદર્શન નું આયોજન કરેલ.જ્યાં હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી આયુર્વેદ પ્રદર્શન નિહાળ્યું
આજરોજ ધનવંતરી ભગવાનના પ્રાગટ્ય દિવસે જિલ્લા પંચાયત ખાતે આયુર્વેદ શાખા દ્વારા ધનવંતરી પૂજન, લક્ષ્મીયાગ હવન, સંહિતા,શસ્ત્ર ,ઔષધ પૂજન તથા આયુર્વેદ પ્રદર્શન નું આયોજન કરેલ.જ્યાં હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી આયુર્વેદ પ્રદર્શન નિહાળ્યું.