स्थानीय
અરવલ્લી પોલીસ અધિક્ષક દ્વારા દિવાળીની શુભકામનાઓ..
यहाँ देखें:
📘 Facebook
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાએ તમામ નાગરિકોને દિવાળીના પાવન પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે..
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાનાઓ દ્વારા રાજ્યના તમામ નાગરિકોને દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.આ શુભ અવસરે, તેમણે જણાવ્યું કે આ પર્વ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદનો પ્રકાશ લઈને આવે. સાથે જ, તેમણે એવી પણ શુભેચ્છા વ્યક્ત કરી કે નાગરિકોના પરિવારનું જીવન ખુશીઓ અને નવી આશાઓથી ઝળહળતું રહે..
દિવાળીનો તહેવાર સૌના જીવનમાં નવી ઉમંગ, નવી ઊર્જા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ સાથે તેમણે સૌને તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે.
દિવાળીનો તહેવાર સૌના જીવનમાં નવી ઉમંગ, નવી ઊર્જા અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ સાથે તેમણે સૌને તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે.