🔥 TRENDING Two youths beaten for alleged cattle t... Diwali Celebrations to Light Up Temple... સો ટકા પંચાયત વેરા વસૂલાત કરનાર પાટણ જ... Video: "ಕಟ್ಟುತ್ತೆವಾ ನಾವು ಕಟ್ಟುತ್ತೆವಾ ನ... અયોધ્યામાં દિવાળી પૂર્વ સંધ્યાની ભવ્ય... दीपावली के मौके पर ऑपरेशन मुस्कान के त...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળીનું પર્વ આપણા દેશના સામર્થ્ય પર વિશ્વાસ રાખવાની અને 'સ્વદેશી'ને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપે છે...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 09:04 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીનું પર્વ આપણા દેશના સામર્થ્ય પર વિશ્વાસ રાખવાની અને 'સ્વદેશી'ને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપે છે...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ગુજરાતના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી; સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા, પર્યાવરણનું જતન કરવા અને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓનું અજવાળું ફેલાવવા તેમણે નાગરિકોને કરી અપીલ...

દિવાળી એ માત્ર દીપ પ્રજ્વલિત કરવાનો નહીં, પરંતુ જીવનમાં જ્ઞાન, સદ્‌ભાવ અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવવાનો અવસર છે : માન. રાજ્યપાલશ્રી
📲Get App