मनोरंजन
દિવાળી ઉજવણી શ્રીજા બા ના ઘરે
દિવાળી ની ઉજવણી શ્રી જા બા ના ઘરે ધામધૂમ થી
શ્રીજા બા ના ઘરે દિવાળી ની ઉજવણી મમ્મી મિનલબા પપ્પા અજયસિંહ દાદીમા અમૃતા બા દાદા શ્રી જીતુભા જાડેજા ભાઈ શ્રી અદૈત સાથે દિવાળી રામેશ્વર સોસાયટી અંજાર ખાતે માનવામાં આવી લક્ષ્મી પૂજા શ્રીજા બા ના હાથે કરવામાં આવી અને દિવાળી અને નવા વર્ષો ની બધા ને શુભકામના સાથે રામ રામ અને બધા હળીમળી ને રહે તેવી શ્રીજા બા દ્વારા માતાજી ને પ્રાર્થના કરવા માં આવી હેપી દીવાલી સાથે હેપી નવું વર્ષ.