🔥 ट्रेंडिंग हॉलीवुड सितारे लास एंजिल्स कला‑फिल्म ग... आंध्र प्रदेश में एचआईवी रोगियों में 12... आंध्र प्रदेश में पंचायत चुनाव शेड्यूल... पटना जिले के खगौल लख में लक्ष्मी पूजा... कुप्पम को स्वच्छ पुरस्कार मिला, छह अंध... कर्नाटक में पुलिस कॉन्स्टेबल को गोकाक...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નંદાસણના લક્ષ્મીપુરા ગામમાં દિપાવલી ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી

✍️ रिपोर्टर: Shaileshbhai Gajjar 🗓 08 नव. 2026, 09:09 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નંદાસણ પાસે આવેલા લક્ષ્મીપુરા ગામમાં દિપાવલીના તહેવાર નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

નંદાસણ પાસે આવેલા લક્ષ્મીપુરા ગામે દિપાવલી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઉજવણીના ભાગરૂપે ગામમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના દ્વારા ગ્રામજનોએ દિપાવલીના પર્વને યાદગાર બની રહેશે આ કાર્યક્રમમાં ગામ લોકો દ્વારા અલવિરા મીર અને ગ્રુપ દ્વારા ગરબા ની રમઝટ બોલાવી હતી અને ગ્રામ જનો વડીલો તથા યુવાનો અને બાળકો દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ને ઉજવવામાં આવે છે
📲Get App