🔥 ट्रेंडिंग ದೇವದುರ್ಗ | ವಸತಿ ಮತ್ತು ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳಿ... IGN इंडिया ने फैंटसी कैंप बिल्डर का आध... रोहित पवार ने अक्कलकोट में स्वामी समर्... कर्नाटक सरकारने पेट्रोलमध्ये 31% इथेनॉ... सीएम योगी आदित्यनाथ ने अयोध्या का नया... संजय निशाद ने बीजपी को निशाद समुदाय को...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 नव. 2026, 12:49 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે.

આવો, દીપાવલી મહાપર્વને સ્વદેશીના સ્વીકાર, સ્વાવલંબનના સંકલ્પ અને સૌના સાથથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવીએ.
📲Get App