🔥 ट्रेंडिंग નરોડા સ્માર્ટ સિટી-2માં ઘરકંકાસે લોહિય... बेंगलुरु ग्राइंडस्टोन हत्याकांड में आर... સાળંગપુર ધામમાં કાળી ચૌદશ અને શનિવારના... प्रधानमंत्री मोदी ने दिया दिवाली की शु... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષ... ગાંધીનગર અક્ષરધામ મંદિરનું 8 દિવસનું ભ...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અનાથ પરિવાર નો સહારો એવા ધ્રાંગી પ્રતીકભાઈ રામજીભાઈ, ગામ: ગણવા ( માલવણ) , તાલુકો: પોશીના, સાબરકાંઠા

✍️ रिपोर्टर: Angari Yogesh kumar 🗓 08 नव. 2026, 07:38 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

7/11/2026 ના રોજ અનાથ પરિવારો ની મુલાકાત લેવા મા આવી હતી. ( ગણવા, કલાકુવા, માલવણ ગામો માં કરિયાણું આપવામાં આવ્યું હતું) આ અનાથ પરિવાર નો કોઈ સહારો નથી, આ અનાથ પરિવાર ના કાસા મકાનો

અનાથ પરિવાર નો સહારો એવા ધ્રાંગી પ્રતીકભાઈ રામજીભાઈ ગામ ગણવા માલવણ તાલુકો પોશીન


પરિવારો ની મુલાકાત લેવા મા આવી હતી. ગણવા, કલાકુવા, માલવણ ગામો માં કરિયાણું આપવામાં આવ્યું હતું
આ અનાથ પરિવાર નો કોઈ સહારો નથી, આ અનાથ પરિવાર ના કાસા મકાનો મા રહી જીવન જીવી રહ્યા છે. આ 25 જેટલા અનાથ પરિવાર નો કોઈ સહારા વગર જીવતા પરિવાર ની સતત મુલાકાત લઈ રહ્યા છે એવા ધ્રાંગી પ્રતીકભાઈ રામજીભાઈ આ અનાથ પરિવાર ને દિવાળી નિમિતે આ અનાથ પરિવારો ને કરિયાણું અને મીઠાઈ આપી પરિવાર સાથે જોડાયેલા રહીશું એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ 25 અનાથ પરિવાર નો સહારો બની સતત મદત કરી રહ્યા એવા ધ્રાંગી પ્રતીકભાઈ રામજીભાઈ સમાજ સેવક તરીકે અનાથ પરિવાર અને વિધવા મહિલાઓ ને પણ દિવાળી નિમિત્તે કરિયાણું અને મીઠાઈ આપવામાં આવી હતી
ગણવા ગામ ના વતની એવા ધ્રાંગી પ્રતીકભાઈ રામજીભાઈ સેવા આપવામાં આવી હતી અને આપણા પોશીના તાલુકા ના આંબાસર ત્યા આગળ એક પીડિત પરિવાર આ પરિવાર નુ પૂરું મકાન ( ઝૂંપડું) સળગીને રાખ થઈ ગયું હતું તો આ પરિવાર ગમાર કપૂરભાઇ ભાડાભાઈ ની મુલાકાત લીધી અને આ પરિવાર ને કરિયાણું અને કપડાં ની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
📲Get App