🔥 ट्रेंडिंग कटिहार पुलिस लाइन 5मे रह रहा था फर्जी... १ मेच्या ग्रामसभेसाठी १०० ग्रामस्थांची... स्थानीय युवाओं लोकल यूथ की स्थिति કુમકોતર-સાંધ્રા માર્ગ પર નવું નાળું બે... চীনা লাইটের দাপটেও হার না মানা পুরুলিয... చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బంద...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાવનગર માં એર શો નુ આયોજન

✍️ रिपोर्टर: Somani Kevin Chandubhai 🗓 05 नव. 2026, 04:18 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર માં એર શો નુ આયોજન ખુબ સરસ રીતે થયુ એર શો ની ટીમ ને ભાવનગર વાસીયો દિલથી આભાર વ્યક્ત કરી એ શીયે અને માનય.શ્રી જીતુભાઈ વાઘાણી માનય.શ્રી નીમુબેન બાભણીયા
ભાવનગરના આકાશમાં દેશભક્તિનો રંગ અને રોમાંચનો સંગમ!

સૂર્યકિરણ એરોબેટિક ટીમના અદભુત હવાઈ કરતબો અને શાનદાર પ્રદર્શને ભાવનગરવાસીઓનાં દિલ જીતી લીધાં.

આ યાદગાર ક્ષણો ભાવનગરને ભેટ આપવા બદલ ભાવનગરનાં લોકપ્રિય સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયાનો હૃદયપૂર્વક આભાર. 4

આકાશમાં રચાયેલી આ અદ્ભુત યાદો વર્ષો સુધી સૌના હૃદયમાં જીવંત રહેશે!

જય ભાવનગર! જય હિંદ!

--
📲Get App