स्थानीय
ઓખા - દ્વારકા માર્ગ પર કાર ની અડફેટે સાયકલ સવાર સગીર નું મોત અને એક બાળક ઘાયલ
ઓખા - દ્વારકા માર્ગ પર કાર ની અડફેટે સાયકલ સવાર સગીર નું મોત અને એક બાળક ઘાયલ
ઓખા દ્વારકા હાઇવે પર શિવરાજપુર નજીક ચંદ્રસિંહ માર્ગ પાસે કારની અડફેટે સાયકલ સવાર બે સગીરને અકસ્માત નડ્યો હતો. મકનપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કાર એ સાયકલને અડફેટે લેતા વરવાળા ગામના 16 વર્ષીય યુવરાજ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જે જીવલેણ નીવડતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલ ૧૧ વર્ષીય વિરાટ ઘાયલ થયો હતો. આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.