🔥 TRENDING गंदगी और बदबू से लोग परेशान, नगर पंचाय... પાટણનું પટોળું – ગુજરાતની કલાત્મક વિરા... सिकंदरा गांव में शांतिपूर्ण मतदान जारी... પરંપરાગત રમતો દ્વારા બાળવિકાસને પ્રોત્... હિંમતનગર માર્કેટયાર્ડમાં ૦૬ થી ૧૫ નવેમ... સમાવેશી નીતિ સંકલ્પ” સંદર્ભે વિડિયો કો...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનસુવિધાના વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું જનસુવિધાનો વિસ્તાર, વિકાસને નવી રફ્તાર

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 01:37 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનસુવિધાના વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું
જનસુવિધાનો વિસ્તાર, વિકાસને નવી રફ્તાર

આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાધનપુર ખાતે નિર્માણ પામનાર નવીન એસ.ટી. ડેપો-વર્કશોપ તથા વારાહી ખાતે નિર્માણ પામનાર નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું.

આ નવીન સુવિધાઓથી મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ ઉપલબ્ધ બનશે તેમજ સ્થાનિક વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવીંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App