🔥 TRENDING Life sentence handed to Faizal Khatki... Maharashtra Raises Age Limit for State... वाराणसी के अन्नपूर्णा मंदिर में धनतेरस... સાબરકાંઠા પોલીસ દ્વારા વિદેશી દારૂની ગ... અદાણી ગેસનું CNG ભાવ ફરી વધ્યું, નવી ક... અમદાવાદમાં નકલી નંબર પ્લેટવાળી ક્રેટા...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

નરોડા રોડ પર જન્મદિવસ ઉજવણીમાં કેક ફેંકવાની ઘટના, પોલીસ તપાસમાં

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 05 Nov 2026, 10:51 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નરોડા સ્થિત 108 રોડ પર જન્મદિવસ ઉજવણીમાં 6 કારની લાઈન લગાવી કેક કાપવાની કોશિશમાં પોલીસ પહોંચતાં જ નાસભાગ મચી, કેક રસ્તા પર ફેંકાઈ અને લોકો ફરાર થયા.

અમદાવાદના નરોડા સ્થિત 108 રોડ પર જન્મદિવસની ઉજવણીના નામે જાહેર રસ્તા પર 6 કારની લાઈન લગાવી કેક કાપી રોફ જમાવવાનો પ્રયાસ કરાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

પોલીસ પહોંચતાં જ ઉજવણીમાં સામેલ લોકોમાં નાસભાગ મચી હતી અને કેક રસ્તા પર ફેંકી લોકો ફરાર થઈ ગયા હતા.

વાયરલ વીડિયોમાં સરદારનગરના એક ભાજપ નેતાની કાર હોવાની પણ ચર્ચા છે.

સંપૂર્ણ મામલે હજુ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે પોલીસ તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર છે.
📲Get App