📢 ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર
📢 ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર!
સોમવાર, 9 નવેમ્બરે પડતર દિવસ નિમિત્તે રાજ્ય સરકારે જાહેર રજા જાહેર કરી છે. આ રજાના બદલામાં શનિવાર, 12 ડિસેમ્બરના રોજ તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે.