Crime
સાબરકાંઠા પોલીસે વિદેશી દારૂ અને બીયરનો મોટો કેસ પકડી લીધો..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર હાઇવે પર સ્વીફ્ટ ગાડીમાં 7,66,447 રૂપિયા મૂલ્યનો વિદેશી દારૂ અને બીયર મળી, પોલીસએ પ્રોહિબિશન કેસ નોંધાવ્યો..
સાબરકાંઠામાં-:
5 નવેમ્બર 2026ના રોજ હિંમતનગર-વિજાપુર હાઇવે પર ગોગા મહારાજ મંદિરની નજીક સ્વીફ્ટ ગાડી નંબર GJ‑09‑BB‑4544માં 7,66,447 રૂપિયાની મૂલ્યવાળી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયર મળી,જેને પોલીસે કબ્જામાં લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો. પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.સાકરીયા,એસ.જે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,કમલેશસિંહ રજુસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ટેક્નિકલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેમાંશુરાજ ભુપેન્દ્રસિંહ,પ્રકાશકુમાર લાલજીભાઇ હેડ કોન્સ્ટેબલ,દેવરાજ ખીમજીભાઇ હેડ કોન્સ્ટેબલ,પ્રવિણસિંહ ચતુરસિંહ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્ર સુર્યકાન્ત પોલીસ કોન્સ્ટેબલ,નિલેશકુમાર બાબુભાઇ પોલીસ કોન્સ્ટેબલ,નરેન્દ્રસિંહ નારસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ,કાળાજી ભગાજી ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ સમાવેશ થાય છે..
ગાડીમાં રહેલા બે ઇસમો અને ડ્રાઇવર પલાયન કરી ગયા,જ્યારે ગાડીની પાછળની સીટ અને ડીકીમાં ભરેલા બોક્સમાં વિદેશી દારૂ અને બીયરની બોટલ અને ટીન મળી.કુલ મળીને 7,66,447 રૂપિયાની મૂલ્યવાળી માલસામાન કબ્જામાં લેવામાં આવી. આ ઘટનાના આધારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર નંબર 1120901726104/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ) અને 81 મુજબ કેસ નોંધાવ્યો છે.ડ્રાઇવર અને ઇસમો,જેમનું નામ અને સરનામું હજુ સુધી મળ્યું નથી,તેમને વોન્ટેડ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.