🔥 ट्रेंडिंग feelsr chi બક્ષી પંચ મોરચા ની કારોબારી બેઠક….🆎 ક... गंदगी और बदबू से लोग परेशान, नगर पंचाय... પાટણનું પટોળું – ગુજરાતની કલાત્મક વિરા... सिकंदरा गांव में शांतिपूर्ण मतदान जारी... પરંપરાગત રમતો દ્વારા બાળવિકાસને પ્રોત્...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 01:25 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ!

પંચમહાલ જિલ્લાના ગોધરા ઘટક-૩ ખાતે કિશોરીઓ માટે પોષણ, આરોગ્ય અને માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે કિશોરીઓનું વજન-ઊંચાઈ માપન કરવામાં આવ્યું તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું.

જાગૃતિ સાથે સર્જનાત્મકતાને પ્રોત્સાહન!
📲Get App