સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ!
સ્વસ્થ કિશોરી, સશક્ત આવતીકાલ!
પંચમહાલ જિલ્લાના ગોધરા ઘટક-૩ ખાતે કિશોરીઓ માટે પોષણ, આરોગ્ય અને માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે કિશોરીઓનું વજન-ઊંચાઈ માપન કરવામાં આવ્યું તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું.
જાગૃતિ સાથે સર્જનાત્મકતાને પ્રોત્સાહન!