🔥 ट्रेंडिंग डाल्टनगंज स्टेशन पर राजस्व के बावजूद ट... विष्वक सेन लौटे 'ENE Repeat' ट्रेलर मे... हसन मुश्रीफ ने राजू शेट्टी से ऊस आंदोल... दीपावली पर अवर अभियंता विनोद तोमर ने प... सतेज पाटिल ने जनता के विरोध के बाद सत्... हजारीबाग के केरेडारी में चंद्रगुप्त को...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંતરના અજવાળા " દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 02:28 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
" અંતરના અજવાળા " દિવાળી સ્નેહ સંમેલન કાર્યક્રમ

વિભાસ ટ્રસ્ટ દેવગઢ બારિયા સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા ઘનશ્યામ રિસોર્ટ પીપલોદ ખાતે અંતરના અજવાળા દિવાળી અને સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં સંસ્થાના પ્રમુખ રાજમાતા ઉર્વશી દેવી ઓફ બારીયા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમંત મહારાજા તુષારસિંહજી બાબાસાહેબ ટ્રસ્ટી અને બાયડ ના ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા ટ્રસ્ટીશ્રી ભાવેશભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર તપનભાઈ પટેલ દ્વારા તમામ સ્ટાફ કર્મચારીઓને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી અને ભેટ અર્પણ કરવામાં આવી. સ્ટાફ જણો દ્વારા 251 દીવડા પ્રગટાવીને પ્રસંગ ને પ્રકાશમાન કરવામાં આવ્યો ..
📲Get App