🔥 TRENDING Andhra Pradesh Schools Stay Closed on... Three AAP Punjab MLAs Switch to BJP, S... Kulcha Patola Launches Flagship Store... CM Bhagwant Mann opens two treatment p... Bhutan Glacial Lake Outburst Flood Pro... Assam Orders Pharmacies and Hospitals...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોડીનાર ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસની કાર્યવાહી

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 03 Nov 2026, 01:17 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડીનાર ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં પોલીસની કાર્યવાહી પોક્સો અને એટ્રોસિટી સહિતના ગુનામાં વધુ 3 આરોપી પકડાયા SIT તપાસમાં ત્રણેયની સંડોવણી સામે આવી 2 સગીરાઓ સાથે જબરદસ્તી દુષ્કર્મ થયાનો તપાસમાં ખુલાસો તાલીબહુસેન શેખ અને હુસેનભાઈ શેખ સામે દુષ્કર્મના આક્ષેપ નાઝીમઅલી સૈયદ પર સગીરાનો પીછો કરી ફોન કર્યાનો આરોપ અગાઉ ત્રણની ધરપકડ બાદ હવે વધુ ત્રણ પોલીસ પકડમાં DYSP એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ SITની તપાસ
📲Get App