🔥 ट्रेंडिंग ਜੇ ਈਰਾਨ 'ਤੇ ਪ੍ਰਮਾਣੂ ਹਮਲਾ ਹੋਇਆ ਤਾਂ ਯੂਕ੍... ଓସିଏ ନିର୍ବାଚନ ମାମଲା : ୨୦ ତାରିଖକୁ ଘୁଞ୍ଚ... आज समोसे का उल्लेख ବାତ୍ୟା ‘ଅର୍ଣ୍ଣବ’ କ୍ଷୟକ୍ଷତିର ଆକଳନ କରିବ... New Milestone in Devadurga’s Education... ಭ್ರಷ್ಟಾಚಾರ ವಿರುದ್ಧ ಜಾಗೃತಿ: ವಿದ್ಯಾರ್ಥಿಗ...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહેસાણામાં દિવાળી પહેલાં પોલીસ અને વેપારીઓ વચ્ચે સુરક્ષા અંગે મહત્વની મિટિંગ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 03 नव. 2026, 11:37 AM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના તહેવારો નજીક આવતાં મહેસાણા જિલ્લામાં પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં વેપારી સંઘો સાથે સુરક્ષા માટે મિટિંગ યોજાઈ હતી..

મહેસાણામાં-:
દિવાળીના તહેવારો નજીકના સમયમાં આવતાં, પોલીસ અધિક્ષકોની અધ્યક્ષતામાં એક મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી.આ મિટિંગમાં જિલ્લાના વેપારી એસોસિએશન,આંગડિયા પેઢી તથા સોના-ચાંદીના વેપારીઓએ ભાગ લીધો હતો.મિટિંગના અવસરે પોલીસ અધિકારીઓએ સુરક્ષા અંગે સાવચેતી રાખવાની જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું.તહેવારો દરમિયાન વેપારીઓને સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની અપ્રીતિ ટાળવા માટે જરૂરી પગલાં ભરવાનું કહેવામાં આવ્યું હતું..

આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દિવાળી દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવાનો હતો, જેથી વેપારીઓ અને સામાન્ય જનતા સ્વસ્થતાથી તહેવારો ઉજવી શકે. પોલીસ દ્વારા આગળની સુરક્ષા ગોઠવણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
📲Get App