🔥 TRENDING Samarth Jurel to cameo in Emraan Hashm... Entrepreneur Namit Malhotra Mortgaged... Shah Rukh Khan Nets ₹8,000 Cr at Box O... Tripura Deploys 2,200 Security Personn... Tripura ULB polls: Left Front to conte... Four Injured in Clash Between BSF Troo...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શહેરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલમાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિ

✍️ Reporter: TAVIYAD JASVANTBHAI 🗓 03 Nov 2026, 01:54 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલમાં માનનીય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિ નોંધાઈ.

આજ રોજ શહેરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.

મેળામાં માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડની વિશેષ ઉપસ્થિતિ રહી, જે સ્થાનિક વેપારીઓ અને ખરીદદારો માટે પ્રોત્સાહનરૂપ બની.

મેળાની યોજનાથી સ્થાનિક ઉત્પાદનોની પ્રોત્સાહન અને નગરપાલિકાના વિકાસલક્ષી પ્રયાસોનું પ્રદર્શન થયું.
📲Get App