🔥 ट्रेंडिंग आयशर वाहन चालक ने थाना प्रभारी को कुचल... एनएचएआई ने बिहार में सड़कों के लिए नदी... लुधियाना में प्रेमी की गोली से घायल हु... उज्जैन दोहरी हत्या के आरोपी को नागपुर... दमोह: रिश्ते के जीजा‑मौसेरे भाई को नाब... बीडर में अवैध शराब बिक्री को लेकर 16 न...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવનિયુક્ત વિદ્યા સહાયકોને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરનારા અમૃતકાળના સાચા પ્રહરી ગણાવી શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 नव. 2026, 02:11 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવનિયુક્ત વિદ્યા સહાયકોને વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરનારા અમૃતકાળના સાચા પ્રહરી ગણાવી શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ હસ્તક પસંદગી પામેલા 8000થી વધુ નવનિયુક્ત વિદ્યા સહાયકોને ત્રિમંદિર, અડાલજ ખાતે આયોજિત 'અભિવાદન સમારોહ'માં ભલામણપત્રનું વિતરણ કરાયું; શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો અભિગમ આજે વટવૃક્ષ બની ચૂક્યો છે, તેનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી
📲Get App