ગાંધીનગર સચિવાલય ખાતે વિવિધ સમાજ, સંસ્થા અને સંપ્રદાયના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના હોદ્દેદારો, ભાજપના હોદ્દેદારો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા અગ્રણીઓ અને નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી.