🔥 ट्रेंडिंग સુરતમાં પલસાણા તાલુકાના બગુમરા ગામની સ... સુરતના બારડોલી તાલુકા, નિઝર ગામમાં રાત... ದೇವದುರ್ಗದಲ್ಲಿ ರೂ.4.13 ಕೋಟಿ ವೆಚ್ಚದ ಮೌಲಾ... નરોડામાં યુવકની લાકડીઓ અને ધોકાથી માર... बड़ी खबर | इंदौर-धार रेल लाइन का हाईस्... સુરતમાં નેશનલ હાઈવે‑48 પર તેલનું છટકાવ...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમ વિસ્તારમાં થીરાજકોટ રેન્જની ટીમે ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિત એક આરોપી નીધરપકડકરી

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 नव. 2026, 05:14 PM 👁 104
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ રેન્જની ટીમે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમ વિસ્તારમાં થીઇંગ્લિશ દારૂની બોટલ અને ટ્રકને જપ્ત કરી, ડ્રાઇવર અબાસ હુસેનભાઇ હીગોરાની ધરપકડ કરી.

બ્રેકિંગ ન્યુઝ
રાજકોટ રેન્જની ટીમે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામની સીમવિસ્તારમાં આશીર્વાદ હોટલ પાસેથીઇંગ્લિશ દારૂનું મોટા પ્રમાણમાં સંગ્રહ અને સંબંધિત ટ્રક વાહનને જપ્ત કર્યું છે
જપ્ત કરાયેલ માલમાં ઇંગ્લિશ દારૂની બોટલોરૂ. 17,304 નંગ તથા એક ટ્રક જેનો રજીસ્ટર નંબર GJ 25 U 6805 ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યું, જેમાં રૂ. 90.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
ટ્રકના ડ્રાઇવર તરીકે અબાસ હુસેનભાઈ હીગોરાને ઓળખવામાં આવ્યો છે જે ભાણવડ દેવભૂમિ દ્વારકા જિલ્લો વાળા ની સ્થળઉપરથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો છે
પોલીસ વિભાગે જણાવ્યુ છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિનેચલાવવામાં નહીઆવે અને ભવિષ્યમાં આવી કાર્યવાહી ચાલુ રહેશે આરોપી વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App