🔥 ट्रेंडिंग સુરતમાં 11,000 રૂપિયાની લાંચ લેતા બે અ... किसानों को सही रेट में खाद बिज और उपक... बीकानेर में नशे और हथियार तस्करी के ने... વિજયસિંહ ઝાલા: 16 વર્ષની સેનાસેવા પછી... ఆర్.వి. నగర్‌లో స్వతంత్ర అభ్యర్థి శెట్... राजस्थान के आईएएस अधिकारी और आईपीएस पत...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના બેડી ચોકડી પાસે અકસ્માતોની હારમાળા!

✍️ रिपोर्टर: Parmar Sanjay MADHUBHAI 🗓 02 नव. 2026, 07:08 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટના બેડી ચોકડી પાસે અકસ્માતોની હારમાળા!

રાજકોટના બેડી ચોકડી પાસે અકસ્માતોની હારમાળા!

સાત ટ્રકોના અકસ્માત બાદ બાજુમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી!

અકસાતમાં પલટી મારી ગયેલા ટ્રકને ક્રેનની મદદથી સીધો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન ક્રેન પણ પલટી મારી ગઈ હોવાની ઘટના બની.

એક અકસ્માત બાદ બીજો અકસ્માત સર્જાતાં બેડી ચોકડી પાસે ભારે ચર્ચા અને ચકચાર ફેલાઈ છે.

સવાલ એ છે કે બેડી ચોકડી પાસે સતત અકસ્માતો સર્જાવા પાછળ જવાબદાર કોણ? તંત્ર દ્વારા સુરક્ષાના પૂરતા પગલાં ક્યારે લેવામાં આવશે? less
📲Get App