હરામ ની કમાઈ પર એક વધુ જનતા ના રૂપિયા ખાતા સમાજ ના બની બેઠેલા લુખેશ ભ્રષ્ટાચાર ના આરોપ માં સપડાયા
ગમાનપુરા ગ્રામ પંચાયત, જી.મહેસાણાના (૧) સરપંચ મણીબેન મહેંદ્રજી ઠાકોર તથા (૨) ગમાનપુરા અને દેલોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિપ્તીબેન ડો/ઓ વસંતભાઇ પટેલ રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
ફરિયાદીએ તેઓની માલિકીની જમીન એન.એ. કરાવી અને તે જગ્યામાં બાંધકામ અંગેની પરવાનગી મેળવવા અરજી કરેલ, જે અરજીની પરવાનગી આપવા માટે આરોપીઓએ માંગી હતી લાંચ.
ફરિયાદીએ તેઓની માલિકીની જમીન એન.એ. કરાવી અને તે જગ્યામાં બાંધકામ અંગેની પરવાનગી મેળવવા અરજી કરેલ, જે અરજીની પરવાનગી આપવા માટે આરોપીઓએ માંગી હતી લાંચ.