स्थानीय
બોટાદ જિલ્લા ના ઝમરાળા ગામે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલ જંયતી ની ઉજવવામા આવિ
यहाँ देखें:
▶️ YouTube
બોટાદ જિલ્લા ના ઝમરાળા ગામે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલ જંયતી ની ઉજવણી કરી હતે સાથે ગામ જનો તેમઝ ગામના સરપંચ, ઉપસરપંચ તથા મહાનુભાવો ની ઉપસ્થિતી મા ગામ ના આર્મી મા ફરઝ નીભાવતા એવા જયેશભાઈ નુ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગામમા સરદાર રેલી નુ આયોઝન પણ થયુ હતુ