Business
મગફળી મા ભારે નુકશાની
ખેડુતો મા ચિંતા
ગઠડા તાલુકા મા મગફળી ના પાકમા ભારે નુકશાની ખેડુત ની ચીંતા મા વધારે પુરતા પાણી નથી બીજા પાક લેવા માટે ચોમાસું પાક નીસફળ ગયો સરકાર બોટાદ જીલ્લા ને દુષ્કાળ જાહેર કરે એવી ખેડુત ની માગ