🔥 TRENDING ए आय डेटा सेंटर विरोधात रोहित पवारांचा... Siwana Balika Bheem mahavidyalay Schoo... ए आय डेटा सेंटर विरोधात रोहित पवारांचा... మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా... Sai Pallavi Says Portraying Sita in 'R... Himesh Reshammiya Hails Gunmaaster G9’...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કસરજીના મુવાડા દૂધ સહકારી મંડળી દ્વારા સરદાર પટેલ જયંતિનું ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: PRAVIN RATHOD 🗓 01 Nov 2026, 09:25 AM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કસરજી ગામમાં સરદાર પટેલ જયંતિનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગામના વડીલો અને સેક્રેટરી-ચેરમે.તથા સભ્યો હાજર રહ્યા હતા

કસરજીના મુવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સરદાર પટેલ જયંતિનું ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ સહકારી મંડળીની તરફથી આયોજિત હતો અને કસરજી ગામના સેક્રેટરી-ચેરમેનન. તથા ગામના સરપંચ. તથા શાળાના શિક્ષક સાહેબ. હાજર રહ્યા હતા આગેવાનીમાં યોજાયો.

સમારંભમાં ગામના વડીલોની ઉપસ્થિતિ સાથે જમણવાર સાથે ઉજવવામાં આવ્યો હતો
📲Get App