अपराध
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ દ્વારા સજા વોરંટ ધરાવતા આરોપી સંજયભાઈ છગનભાઈ પ્રજાપતીને ઝડપી..
यहाँ देखें:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિભાગની પોલીસ ટીમે સજા વોરંટ ધરાવતા આરોપી સંજયભાઈ છગનભાઈ પ્રજાપતીને ગોકુલનગર ફાટક ખાતે સફળતાપૂર્વક ધરપકડ કરી..
સાબરકાંઠાના-:
હિંમતનગર વિભાગની પોલીસ ટીમને નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડોકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સજા વોરંટ ધરાવતા આરોપીઓને ઝડપી લેવા સૂચનાઓ આપવામાં આવી.આ સૂચનાઓના આધારે વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ કે પટેલ અને આર ડી તરાલ,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, હિંમતનગર ડિવિઝન પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્ક્વોડના ઇન્ચાર્જ કે એલ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તથા બી એસ ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ ટીમે સતત તપાસ ચાલુ રાખી..
આ દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ વિનોદસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ આઝાદકુમાર પશાભાઇને મળેલી માહિતી અનુસાર, એડી.જ્યુડી.મેજીસ્ટ્રેટ હિમતનગરના ફોજદારી કેસ નં. 4732/2024 અને ચોથા એડી ચીફ જ્યુડી મેજીસ્ટ્રેટ હિમતનગરના કેસ નં. 5095/2023 હેઠળના સજા વોરંટ ધરાવતા આરોપી સંજયભાઈ છગનભાઈ પ્રજાપતી હિમતનગરના ગોકુલનગર ફાટક ખાતે રહેતા હતા.તેથી પોલીસ અધિકારીઓ ગોકુલનગર ફાટક ખાતે પહોંચીને આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી.આ પ્રશંસનીય કામગીરીમાં કે એલ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બી એસ ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,મોહમદ સલીમ ઇકબાલહુસેન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મિતરાજસિંહ રણજીતસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,કુલદીપસિંહ નરેન્દ્રસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ, જ્ઞાનદિપસિંહ વિજયસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હિતેન્દ્રસિંહ વિનોદસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,આઝાદકુમાર પશાભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અને મિતેશકુમાર કુબેરભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.