🔥 ट्रेंडिंग एसकेडीयू के दीक्षांत समारोह में 384 वि... जालौन में उत्साह के साथ मनाई गई सरदार... यूपी कैबिनेट का बड़ा फैसला, Greater No... આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબ... સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ... આ નિયમિત માસિક ડિવોલ્યુશન અને આ નાણાકી...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બારડોલી ખાતે કિસાન અધિકાર ધરણા કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 31 अक्टू. 2026, 08:59 PM 👁 37
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલી ખાતે કિસાન અધિકાર ધરણા કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં અછત અને દુષ્કાળની સ્થિતિ વચ્ચે દેવાના બોજ હેઠળ પીસાતા ખેડૂતોને ન્યાય અપાવવા બારડોલી ખાતે આયોજિત કિસાન અધિકાર ધરણા માં ખેડૂતોના હક માટે અનંત ભાઈ પટેલ, ધારાસભ્યશ્રી તેમજ કોંગ્રેસ પાર્ટી ના નેતાઓ અવાજ ઉઠાવ્યો.

સંપૂર્ણ દેવા માફી, પાક વીમો તાત્કાલિક શરૂ કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર આપવા સહિતની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો.
📲Get App