🔥 TRENDING जालौन में उत्साह के साथ मनाई गई सरदार... સાબરકાંઠા કૉંગ્રેસ કાર્યાલયમાં સરદાર પ... सरकारी स्कूल में लाइब्रेरी ലോക ഇന്നര്‍ വിഷന്‍ ചാരിറ്റി ഫൗണ്ടേഷന്‍... Sacred Buddha Relics Reach Tawang, Pri... जोनिहा-ललौली मार्ग पर डंपर और डीसीएम क...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર એ.ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલ મોબાઇલનું પરત આપ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 31 Oct 2026, 03:28 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારની ગુમ થયેલ મોબાઇલ મૂળ માલિકને હિંમતનગર એ.ડિવિઝન પોલીસ દ્વારા પરત કરવામાં આવી..

સાબરકાંઠાના-:
હિંમતનગર એ.ડિવિઝન પોલીસએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે અરજદાર દ્વારા ગુમ થયેલ મોબાઇલ શોધી,તેને મૂળ માલિકને પરત કરી.પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય નાગરિકોને ગુમ થયેલ વસ્તુઓની પુનઃપ્રાપ્તિમાં સહાયતા કરવાનું છે અને આ પગલાં દ્વારા જાહેર વિશ્વાસ વધારવાનો છે..

મોબાઇલનું પરત આપવું સ્થાનિક નાગરિકો દ્વારા પ્રશંસિત કરવામાં આવ્યું અને પોલીસને આ પ્રકારની સેવાઓ માટે સકારાત્મક પ્રતિસાદ મળ્યો.હિંમતનગર એ.ડિવિઝન પોલીસએ આ પ્રકારની પહેલો ચાલુ રાખવાની અને અન્ય વિભાગો સાથે સહકાર વધારવાની યોજના બનાવી છે.
📲Get App